કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે જેને લઈને રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે. રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી. રાજ્યના ડીજીપી વિકાસ સહાય આગામી જૂન મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે, આગામી ડીજીપી કોણ બનશે તેને લઈને નિર્ણય લેવાની સંભાવના છે. PM નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે છે જ્યાં G20ના આયોજનમાં સહભાગી થશે. બ્રાઝિલમાં વસતા ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત ભારતીય પરંપરા મુજબ કર્યું હતું. દેશ- વિદેશના દિવસભરના તમામ સમાચાર અપડેટ વાંચતા રહો. સંદેશ વેબસાઈટના પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

બારડોલી સર્કિટ હાઉસ સામે રસ્તા પર વીજતાર પડતા નાસભાગ મચી










