આજે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર કષ્ટ ભંજન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. વહેલી સવારે ભક્તો હનુમાનજીના દર્શને પહોંચ્યા છે. તો સાથે જ આજે સીએમ પટેલ પણ અહીં દર્શન કરશે. આ સાથે જ ગુજરાતના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થયું છે. 25 બેઠકો પર મતદાન થશે અને સુરત બેઠક ભાજપ તરફી બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે. તો વાંચો દેશ, દુનિયા અને ગુજરાતના મહત્ત્વના સમાચાર.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા












