દેશભરમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ સંદર્ભે આજે ગુજરાતમાં અનેક જગ્યાઓએ ચૂંટણીને લઈને સભાઓ યોજાઇ રહી છે. આજે પ્રિયંકા ગાંધીએ વલસાડમાં સભા સંબોધી તો સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ પોતાની સભાઓ કરી રહ્યા છે. આ સિવાય વેકેશનને પગલે કાંકરિયા રજાના દિવસે પણ ખુલ્લું રહેશે. તો જાણો દેશ વિદેશ અને ગુજરાતના તમામ મહત્ત્વના સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

બાપુનગરમાં એજન્ટે બે ક્રેડિટકાર્ડ જનરેટ કરી કુલ રૂ. 22.71 લાખની ખરીદી કરી









