- પુરુષોત્તમ રૂપાલા 1 લાખથી વધુ મતથી આગળ
- નિમુબેન 1 લાખની લીડ પર પહોંચવા તરફ
- ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા 64000 મતથી આગળ
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ત્યારે રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે ઘણી ઊથલપાથલ જોવા મળી હતી. આ વખતે એટલે કે લોકસભાની 2024ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 મતદાન થયું હતું.
લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં સતત સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠક પર ભગવો લહેરાયો હતો.
કચ્છમાં ભાજપ આગળ
વિનોદ ચાવડા ભાજપ- 65140 મતથી આગળ
નિતેશ લાલણ કોગ્રેસ- 47087 મત
ભાજપના વિનોદ ચાવડા 18053 મતોથી આગળ
જામનગરમાં પૂનમ માડમે રફ્તાર પકડી
પૂનમ માડમ ભાજપ- 98630 મતથી આગળ
જે.પી. મારવિયા કોંગ્રેસ- 85254 મત
13376 મતથી ભાજપ આગળ
ભાવનગરમાં ભાજપ 1 લાખની લીડથી આગળ
નિમુબેન બાંભણિયા (ભાજપ)- 142761 મત
મળ્યા ઉમેશ મકવાણા (આપ)- 48337 મત
ભાજપ 94424 મતથી આગળ
જૂનાગઢમાં ભાજપ આગળ
હીરા જોટવા (કોંગ્રેસ)- 155892
રાજેશ ચુડાસમા (ભાજપ)- 176680
20788 મતથી ભાજપ આગળ