- ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતી જાહેર
- બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતી જાહેર
- અતિથિગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કારવામાં આવી છે. જ્યારે અતિથિગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઇ છે. જેને OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. આ ભરતી માટે 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી અરજી કરી શકાશે.
મળતી માહિતી મુજબ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 436 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો ઉમેદવારી નોંધાવવા ઈચ્છે છે તે 1 જુલાઈથી 20 જુલાઈ 2024 સુધી ઓજસ પર ઓનલાઈન અરજી કરી શકશે. પરીક્ષા સહિતની અન્ય માહિતી મંડળ દ્વારા હવે જાહેર કરવામાં આવશે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ ભરતીની જાહેરાત
- ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતી જાહેર
- બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતી જાહેર
- અતિથિગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી
- OJAS પર ઓનલાઈન અરજી કરી શકાશે
- 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી અરજી કરી શકાશે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, મેનેજર (અતિથિગૃહ) ની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે OJAS પર ઓનલાઈન અરજી કરવામાં આવશે. 1 જુલાઈથી 20 જુલાઈ 2024 સુધી ઓજસ પર ઓનલાઈન અરજી કરી શકશે. પરીક્ષા સહિતની અન્ય માહિતી મંડળ દ્વારા હવે જાહેર કરવામાં આવશે.









