અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત રહ્યો છે, અલગ-અલગ 3 વિસ્તારમાં સર્જાયા અકસ્માત જેમાં બોપલ, રાણીપ અને રખિયાલમાં અકસ્માત સર્જાયો છે, બોપલ-ઘુમા રોડ