પાલનપુર તાલુકાના ચડોતર ગામે આંગણવાડી કર્મચારી સભા અને હિન્દ મઝદૂર સભાના નેજા હેઠળ મળેલી બેઠકમાં આંગણવાડી બહેનોએ પોતાની પડતી હાલાકી સંદર્ભે ચર્ચા વિચારણા કર્યા બાદ સુપરવાઈઝરો દ્વારા તેમના પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવતો હોવાનો મુદ્દો ઉઠતાં સમગ્ર સભા આક્ષેપોથી ગુંજી ઉઠી...