સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 પોલીસે પોલીસે 20 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાંથી વધુ એકવાર બોગસ તબીબોને પોલીસ અને SOG ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે આ પહેલા સુરતમાં અનેકવાર નકલી તબીબોને લઈ મામલા સામે આવ્યા છે. ત્યારે સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન-4 પોલીસે પોલીસે 20 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.













