સુરત શહેરના ઘોડદોડ રોડ સ્થિત પ્રેસીડેન્સી એપા.માં દારૂના ચેકિંગના બહાને વેપારીના ઘરમાં ઘૂસી જઇ વેપારી ઉપર કેસ કરી તેનાં વૃદ્ધ માતા-પિતા સાથે ગેરવર્તન કરી 4 લાખની લાંચની માંગણીના આક્ષેપથી ઘેરાયેલી ઉમરા પોલીસ મથકની સબ ઇન્સપેક્ટર કે.એન. ચોપડા અને બે કોન્સ્ટેબલ્સને...