સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ પર ગાયત્રી પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી વીજ પાવર વધ-ઘટને લીધે રહીશોના વીજ ઉપકરણોને નુકશાન થઈ હોવ