વઢવાણમાં રહેતા યુવાનના વર્ષ 2024માં લગ્ન હતા. ત્યારે ચૂડા સસરાના ઘરે યોજાયેલા દાંડીયા-રાસના અવસરમાં સસરાની પરવાનાવાળી બંદુક સાથે જમાઈએ ડાન્સ કર્યો હતો.