પતિ અને પત્ની વચ્ચે કંકાસ ક્યારેક મોટું સ્વરુપ લઈ લેતું હોય છે. ગુજરાતમાં ઘણા બનાવો બન્યા છે. જેમાં પતિએ આડાસંબંધના વહેમમાં પત્નીની હત્યા કરી નાખ્યાના ઘણા બનાવો બને છે.તો ઘરકંકાસમાં ઝઘડામાં ઉગ્ર વિવાદને લઈને હત્યાના બનાવો બનતા હોય છે.ત્યારે તાપીમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીની હત્યાના બનાવમાં પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.













