યુક્રેન અને રશિયા વચ્ચેના ભીષણ યુધ્ધમાં યુક્રેનિયન શહેરો સ્મશાનવન બની ગયાં છે. તેમ છતાં પણ ત્યાંની મેડિકલ યુનિવર્સિટીઓ પોતાનાં છાત્રોને શિક્ષણ આપવા માટે સજ્જ છે. યુક્રેનની ટર્નોપિલ, ઓડેસા અને વેનેશિયા સહિતની યુનિવર્સિટીઓએ મેડિકલ છાત્રોને સોમવારે ઓન લાઈન શિક્ષણ આપ્યું હતું....