- ઝટકા મશીનનો શોર્ટ લાગતા યુવકનું મોત
- ઝટકા મશીન સાથે કરંટ મુક્યો હોવાનું અનુમાન
- ખેતરના શેઢે ઝટકા મશીનને અડી જતા મોત
ગીર ગઢડાના જુના ઉગલા ગામે યુવકનું મોત થયુ છે. જેમાં ઝટકા મશીનનો શોર્ટ લાગતા યુવકનું મોત થયુ છે. ઝટકા મશીન સાથે કરંટ મુક્યો હોવાનું અનુમાન છે. તેમાં મૃતકના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. ખેતરના શેઢે ઝટકા મશીનને અડી જતા મોત થયુ હતુ. જેમાં ગીર ગઢડા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવ્યો છે. તેમજ યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. રિપોર્ટ બાદ મોત થયાનું કારણ સામે આવશે.
જાણો સમગ્ર ઘટના













