આણંદ તાલુકાના રાસનોલ ગામે મજૂરીકામ જવાની બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ પત્નીને કુહાડીના ઘા માર્યા પત્ની ગંભીર રીતે ઘવાતા કરમસદ ખાતે લઈ જવામાં આવી છે. આ અંગે ખંભોળજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...