• વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની મિટિંગ
  • ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ રહેશે હાજર
  • અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થાની બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની મિટિંગ શરૂ થઇ છે. જેમાં અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થાની બેઠક થવાની છે. તેમાં ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરની બેઠક થશે. તથા ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ હાજર રહેશે.

  • Follow us on:

[[$googlead]]