• પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના યુવાઓમાં ઉત્સાહ
  • રામ મંદિરની થીમ ઉપર મોંઘી કાર શણગારી
  • ગાડી લઈ યુવક 1400 કિલો મીટર કાપી જશે અયોધ્યા

રામ મંદિરની થીમ ઉપર મોંઘી કાર શણગારી છે. જેમાં ગાડી લઈ યુવક અયોધ્યા જશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના યુવાઓમાં ઉત્સાહ છે. જેમાં રામ મંદિરની થીમ ઉપર મોંઘી કારને શણગાર કરવામાં આવ્યો છે. તેમાં ગાડી લઈ યુવક 1400 કિલો મીટર કાપી અયોધ્યા જશે.

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે

[[$googlead]]

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. સુરતના યુવાનોના દિલમાં રામ વસ્યા છે. તેથી રામ મંદિરની થીમ ઉપર મોંઘી કાર શણગારી છે. તેમાં

[[$alsoread]]

જગુઆર ગાડી ઉપર ચિત્રણ કરી રામ મંદિર થીમ તૈયાર કરવામાં આવી છે. સિદ્ધાર્થ દોશી નામના યુવકે ગાડી તૈયાર કરાવી છે. જેમાં ગાડી લઈ યુવક 1400 કિલો મીટર કાર ચલાવીને અયોધ્યા જશે. અને 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે.

ગાડીને અનોખી રીતે શણગારતા લોકોમાં કુતૂહલ સર્જાયું

ગાડીને અનોખી રીતે શણગારતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ગાડીને જોવા એકઠા થઇ રહ્યાં છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે સુરતથી યુવાન કાર લઇ અયોધ્યા પહોંચશે. 

  • Follow us on: