• દ્વારકાધીશ જગત મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે
  • જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જગત મંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં રહેશે ફેરફાર
  • શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 કલાકે થશે

જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે જન્માષ્ટ્રીના પર્વના દિવસે મંદિર ટ્રસ્ટ દ્રારા ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રીજીના દર્શનનાં સમયનો સવારનો ક્રમ :- તારીખ 26ના સોમવારના રોજ

[[$googlead]]

(૧) શ્રીજીની મંગલા આરતી દર્શન

[[$alsoread]]

 સવારે ૬:૦૦ કલાકે

(૨) મંગલા દર્શન

સવારે ૬:૦૦ થી ૮:00

(૩) શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન

સવારે ૮:૦૦ થી ૯:00

(૪) દર્શન બંધ

સવારે ૯:૦૦ થી ૯:૩૦

(૫) દર્શન

૯:૩૦ થી ૧૦:૦૦

(૬) શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ)

સવારે ૧૦:૦૦ થી ૧૦:૧૫

(૭) દર્શન

૧૦:૧૫ થી ૧૦:૩૦

(૮) શ્રીજીને શ્રૃંગાર ભોગ

(દર્શન બંધ)

સવારે ૧૦:૩૦ થી ૧૦:૪૫

(૯) શ્રીજીની શ્રૃંગાર આરતી

સવારે ૧૧:૦૦

(૧૦) શ્રીજીનો ગ્વાલ ભોગ

 (દર્શન બંધ)

૧૧:૧૫ થી ૧૧:૨૫

(૧૧) દર્શન

૧૧:૨૫ થી ૧૨:૦૦

(૧૨) શ્રીજીને રાજભોગ

(દર્શન બંધ)

૧૨:૦૦ થી ૧૨:૩૦

(૧૩) દર્શન

૧૨:૩૦ થી ૧:૦૦

(૧૪) અનોસર (મંદિર બંધ)

૧:૦૦ થી ૫:૦૦ કલાક સુધી બપોરે

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :-તારીખ 26ના સોમવારના રોજ

(૧) ઉત્થાપન દર્શન

૫:૦૦ કલાકે

(૨) દર્શન

૫:૦૦ થી ૫:૩૦

(૩) શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ)

૫:૩૦ થી ૫:૪૫

(૪) દર્શન

૫:૪૫ થી ૭:૧૫

(૫) શ્રીજીને સંધ્યા ભોગ

(દર્શન બંધ)

૭:૧૫ થી ૭:૩૦

(૬) શ્રીજીની સંધ્યા આરતી દર્શન

૭:૩૦ થી ૮:00

(૭) શ્રીજીને શયન ભોગ

(દર્શન બંધ)

૮:૦૦ થી ૮:૧૦

(૮) શ્રીજીની શયન આરતી દર્શન

૮:૩૦ થી ૯:૦૦

(૯) શ્રીજી શયન અનોસર

(દર્શન બંધ)

રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી

(૧૦) અનોસર (મંદિર બંધ)

૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી

શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે 

(૧) શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન

રાત્રે ૧૨:૦૦ કલાકે

(દર્શન ૧૨:૦૦ થી ૨:૩૦ સુધી)

(૨) શ્રીજી શયન

(મંદિર /દર્શન બંધ)

રાત્રે ૦૨:૩૦ કલાકે.

તા.૨૭/૦૮/૨૦૨૪ —: શ્રીજીના દર્શન સવારે

(૧) શ્રીજીના પારણા ઉત્સવ

સવારે ૦૭:૦૦ થી ૧૦:૩૦

દર્શન અનોસર (દર્શન બંધ)

૧૦:૩૦ કલાકે

સવારના ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી(દર્શન) મંદિર બંધ રહેશે.

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :- તારીખ 27 મંગળવાર

ઉત્થાપન દર્શન

૫:૦૦ કલાકે

નિત્યક્રમ મુજબ દર્શન શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા

૫:૦૦ થી ૬:00 કલાકે

(દર્શન બંધ રહેશે)

૬:૦૦ થી ૭:૦૦ કલાકે

શ્રીજીના દર્શન

૭:૦૦ થી ૭:૩૦ કલાકે

શ્રીજીની સંધ્યા આરતી દર્શન

૭:૩૦ કલાકે

૪) શ્રીજીને શયન ભોગ

૮:૧૦ કલાકે

શ્રીજીની શયન આરતી દર્શન શ્રીજી શયન

રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે

(દર્શન / મંદિર બંધ)

૯:૩૦ કલાકે

  • Follow us on: