• મહાશિવરાત્રિના પર્વની સંધ્યાએ કેન્દ્રીય મંત્રી રૂપાલા રમ્યા રાસ
  • રાસ રમતા રૂપાલા-સંઘાણી પર ચલણી નોટોનો થયો વરસાદ
  • રૂપાલા, સંઘાણી અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા સજોડે રમ્યા રાસ

મહાશિવરાત્રિના પર્વની રાતે કેન્દ્રીય મંત્રી રૂપાલાના ગામમાં સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઈશ્વરિયા ગામના સંતવાણી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાસનું આયોજન પણ કરાયું હતું.

કોણ કોણ રહ્યું હાજર

[[$googlead]]

આ સંતવાણી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાની સાથે ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણી પણ રાસ રમ્યા હતા. રૂપાલા, સંઘાણી અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા સજોડે રાસ રમ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાસ રમતા જ રૂપાલા- સંઘાણી પર ચલણી નોટનો વરસાદ થયો હતો. ભજન, લોકગીત અને નવરાત્રિ મહોત્સવમાં રૂપાલા અને સંઘાણી ઝૂમી ઊઠયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 

[[$alsoread]]

  • Follow us on: