વડોદરાના વાઘોડિયામાં પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિએ લોખંડની કોષ પત્નીના માથામાં મારતા પત્નીનું મોત નિપજ્યું હતું