Vadodara Rain: વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ફરી વળ્યા, જુઓ Video


[[$googlead]]

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદની આગાહી વચ્ચે વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ભારે વરસાદને કારણે શિનોરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આ વરસાદને લઈને ગામમાં પાણી ફરી વળ્યા હતા.

માંડવા સહિતના ગામમાં વરસાદ

[[$alsoread]]

વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાય ગયા હતા. ત્યારે માલસર, માંડવા સહિતના ગામમાં વરસાદ જોવા મળ્યો હતો. સાથે જ વરસાદી પાણી ભરાય જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.


  • Follow us on: