શિનોરના પુનિયાદ ગામે, ગ્રીન પુનિયાદ ટીમના યુવાનો દ્વારા આજરોજ સતત ચોથા વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરી વિવિધ વૃક્ષોના છોડનું રોપણ કરાયું હતું. શિનોર