વટવાની એક ફેકટરીના બોગસ લેટરને આધારે ઠગ ટુકડીએ બે બેંકમાંથી રૂપિયા 11.86 લાખની આરટીજીએસ કરાવી લઇ છેતરપીંડી આચરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.