- છેલ્લે 2019મા વાઈબ્રન્ટ ગુજરાત સમીટ યોજાઈ હતી
- વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન
- 11થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાઈ શકે છે સમીટ
5 વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત 2024 યોજાશે. જેમાં આગામી જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઇ રહી છે. તેમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
11થી 13 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમીટ યોજાઈ શકે છે










