અમદાવાદ જિલ્લાના વિશ્વ પ્રસિધ્ધ નળસરોવરનું દુર્લભ આર્કટિક પક્ષી સબાઈન ગુલ તાજેતરમાં મોંઘેરું અતિથિ બનતાં પક્ષી વિદ્દોમાં ખુશી સાથે રોમાંચની લહેર ફરી વળી