દિવસમાં કામની વચ્ચે એક બ્રેક લેવો જરૂરી છે. એવામાં હાથમાં એક ગરમ કપ કોફી હોય તો દિવસ સુધરી જાય છે. ખાસ કરીને મહિલાઓ માટે જે ઘર, ઓફિસના કામમાં વ્યસ્ત હોય