Heavy rain outbreak in Mumbai, many areas and road stuck in water
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: મુંબઈમાં મેઘો ગાંડોતૂર થયો, પહેલા જ વરસાદમાં જળમગ્ન બન્યા રોડ- ઘરોમાં ભરાયા પાણી

Photos: મુંબઈમાં મેઘો ગાંડોતૂર થયો, પહેલા જ વરસાદમાં જળમગ્ન બન્યા રોડ- ઘરોમાં ભરાયા પાણી

 | 12:37 pm IST
  • Share

શનિવારના દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દરિયાકિનારાના રત્નાગિરી જિલ્લામાં હરનાઈ બંદરે પહોંચ્યું હતુ. વર્તમાન અનુકૂળ પરિસ્થિતિઓના કારણે મુંબઈના અલગ-અલગ ભાગોમાં વરસાદ થયો. સાંતાક્રુઝ, અંધેરી સબવે, દાદર ટીટી, ગ્રાન્ટ રૉડ, સાયન ગાંધી માર્કેટ, મિલન સબવે, સાયન રેલવે સ્ટેશનના પાટા, આ ઉપરાંત મુંબઈના તમામ નીચેના વિસ્તારોમાં પાણી ભરાયા. મુંબઈમાં ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે આની પહેલા જ ચેતવણી આપી હતી કે મુંબઈમાં ઘણો તીવ્ર વરસાદ થવાના અણસાર છે અને ખયું પણ તેવું જ. મુંબઈ પહેલા જ વરસાદમાં તણાવમાં ફેરવાઈ ગયું. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન