here is today horoscope 14th may zodiac sign rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સૂર્ય કરશે વૃષભમાં ગોચર અને આજે અખાત્રીજ, જાણો કેવો રહેશે 12 રાશિના જાતકોનો આજનો દિવસ

સૂર્ય કરશે વૃષભમાં ગોચર અને આજે અખાત્રીજ, જાણો કેવો રહેશે 12 રાશિના જાતકોનો આજનો દિવસ

 | 6:20 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

માનસિક અકળામણ, કૌટુંબિક કામ સફળ થાય, પ્રવાસની તક મળતી લાગે.

વૃષભ

સ્નેહીથી મતભેદ જણાય, વ્યવસાયિક કાર્ય રચનામાં સાનુકૂળતા રહે, અગત્યના કામ સફળ થાય.

મિથુન

લાભની તક મળે તે ઝડપી લેજો, વિઘ્નમાંથી માર્ગ મળે, મનના ઓરતા પૂર્ણ થાય.

કર્ક

વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો, ચિંતા-ખર્ચ સંપત્તિના કામમાં ધાર્યું ન થાય.

સિંહ

મનની મુરાદ પૂર્ણ થવામાં વિલંબ, આરોગ્ય બગડે નહીં તે જોજો.

કન્યા

સાનુકૂળ તક ઊભી થાય, સ્નેહીથી મિલન, કૌટુંબિક મતભેદ દૂર કરી શકશો.

તુલા

આવક કરતાં જાવક વધતી લાગે, ધાર્યું કામ અટકતું લાગે, સંતાનથી શુભ.

વૃશ્વિક

વ્યવસાયિક પ્રગતિ માટે પુરુષાર્થ જરૃરી, માનસિક પ્રસન્તા જણાય, કૌટુંબિક પ્રશ્નો હલ થાય.

ધન

નાણાકીય પરિસ્થિતિને સમતોલ રાખજો, વ્યવસાયિક પ્રગતિ જણાય, સંપત્તિના કામ થાય.

મકર

અગત્યના કાર્યમાં અવરોધ જણાય, કાર્યસફળતા માટે મહેનત વધારજો, પ્રવાસ ફળે.

કુંભ

કાર્ય સફળતા મળવામાં વિલંબ, મહત્ત્વનું કામ અટકતું લાગે, સ્નેહીથી મિલન.

મીન

પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો, આરોગ્ય ટકાવી શકશો, પ્રવાસ અંગે શુભ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન