here is today horoscope 27th November 2021 know Rashifal zodiac Sign
  • Home
  • Videos
  • Featured Videos
  • કારતક વદ આઠમ અને શનિવાર, આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ લાભદાયી

કારતક વદ આઠમ અને શનિવાર, આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ લાભદાયી

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

મનોવ્યથા જણાય, કોઈ કામમાં સફળતા, સ્નેહીથી સહકાર, પ્રવાસ ફળે.

વૃષભ  

ભાગ્ય સુધરે- વડીલ વર્ગ અંગે સાનુકૂળતા, ચિંતાનો ઉકેલ મળે.

મિથુન  

આરોગ્ય સાચવવું, નાણાભીડ જણાય, કૌટુંબિક કાર્ય થાય, મિત્રની મદદ.

કર્ક  

ગૃહજીવનના કામ માટે શુભ, જીવનસાથી અંગે સાનુકૂળતા, ભાગીદારી ફળદાયી.

સિંહ  

ખર્ચ વ્યય જણાય, વિરોધી- હિતશત્રુ સાવધ રહેવું. નોકરીમાં ચિંતા.

કન્યા  

કેટલીક નવીન તક મળે, સંતાન અંગેની ચિંતા જણાય, નોકરી-ધંધા માટે સાનુકૂળતા.

તુલા  

મકાન- વાહન બાબત સાનુકૂળ, વડીલની ચિંતા રહે, પ્રયત્નો સફળ જણાય.

વૃશ્વિક  

પ્રવાસ, પર્યટન સફળ રહે, ભાઇ-બહેન, સ્વજનનો સહકાર, ભાગ્યની તક મળે.

ધન  

નાણાકીય કાર્ય થાય, કુટુંબ કલેશ દૂર થાય, તબિયત સુધરે, વિઘ્ન દૂર થાય.

મકર  

ધાર્યા કામ માટે પ્રગતિ, સંજોગો સુધરે, ગૃહજીવનમાં સહકાર, પ્રવાસ ફળે.

કુંભ  

નાણાકીય તકલીફ-વ્યય- ફરજ- ઉધારી જણાય, તબિયત નરમ બને, શત્રુથી સાવધ રહેવું.

મીન  

મહેનત ફળે, નવીન તક, સંજોગો કામ લાગે, મિત્ર- સ્વજનથી મદદ, લાભદાયી સંજોગ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો