here is today horoscope 28th November 2021 know Rashifal zodiac Sign
  • Home
  • Videos
  • Featured Videos
  • કારતક વદ નવમી અને રવિવાર, આ રાશિના જાતકોને મળશે આગળ વધવાની તક

કારતક વદ નવમી અને રવિવાર, આ રાશિના જાતકોને મળશે આગળ વધવાની તક

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

લાભદાયી કાર્યરચના અને સ્નેહીથી મિલન-મુલાકાત, આવક વધવાની તક મળે.

વૃષભ  

નોકરી-ધંધા, વેપાર અંગે સમય સુધરે અને સાનુકૂળ જણાય, માનસિક સુખાકારી.

મિથુન  

ભાગ્યનો સાથ મળતો જણાય, પ્રવાસ મજાનો બને, સ્વજનની મદદ.

કર્ક  

આપની તબિયત સંભાળવાની જરૂર છે. નાણાભીડ- ખર્ચ વધુ જણાશે, વિઘ્ન જણાય.

સિંહ  

પ્રયત્નો સફળ બને, ગૃહજીવનમાં સુખાકારી, મિલન-મુલાકાત સફળ.

કન્યા  

તબિયતની ચિંતા દૂર થાય, શત્રુભય રહે, ખર્ચ વ્યય પર અંકુશ રાખજો.

તુલા  

આપના મનનો અજંપો દૂર થાય, પ્રિયજનથી સંવાદિતા, લાભદાયી તક મળે.

વૃશ્વિક  

અગત્યના કામકાજોમાં પ્રગતિકારક, મકાન-વાહનનું કામ બને, સુખદ અનુભવ.

ધન  

પ્રવાસ-પર્યટનથી આનંદ, સ્નેહી મિત્ર સંબંધનો સહકાર મળે, નાણાભીડ દૂર થાય.

મકર  

કૌટુંબિક કાર્ય થઈ શકે, આવકવૃદ્ધિની તક મળે, દંત, નેત્ર, કર્ણરોગથી સંભાળવું.

કુંભ  

માનસિક તણાવ દૂર થાય, નવી આશા ફળે, સ્નેહીથી મિલન- પ્રવાસ મજાનો નિવડે.

મીન  

પ્રતિકૂળતા જણાય, ખર્ચ-વ્યય વધી ન જાય તે જોવું. તબિયતની કાળજી લેવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો