here is today horoscope 29th july 2021 know zodiac sign rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અષાઢ વદ સાતમ અને શુક્રવાર, આ 4 રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ

અષાઢ વદ સાતમ અને શુક્રવાર, આ 4 રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ

 | 6:25 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

સામાન્ય તકલીફો બાદ પ્રગતિ જણાય, આવક વધારવાની તક મળે, પ્રવાસ ફળે.

વૃષભ

અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો. લાભદાયી તક મળે.

મિથુન

સંજોગો ધીમે ધીમે સુધરતા લાગે, મિલન-મુલાકાત ફળે, તબિયત સાચવવી.

કર્ક

આપની વ્યવસાયિક સમસ્યા ઉકેલાય, સામાજિક પ્રસંગ, પ્રવાસ-મુલાકાત ફળે.

સિંહ

સાનુકૂળતા જણાય. નવીન કાર્ય રચના આપની મૂંઝવણો દૂર થાય.

કન્યા

અગત્યના કામમાં વિલંબ બાદ પ્રગતિ થાય, નોકરી-ધંધા કે અન્ય કામોમાં કોઈની મદદ જરૃરી બને.

તુલા

લાભદાયી તક મળે, પ્રવાસ ફળે, સ્નેહીથી મિલન-મુલાકાત, તબિયત સુધરે.

વૃશ્વિક

માનસિક અજંપો, સઘર્ષ બાદ શાંતિ- રાહત મળે, નાણાંભીડ જણાય, આરોગ્ય સામાન્ય.

ધન

આપની જરૃરિયાત મુજબ કોઈ આર્િથક આવક મળે, પણ સંજોગો કઠિન લાગે. ગૃહવિવાદ સમસ્યા જણાય.

મકર

ચિંતા દૂર થાય, કોઈ સફળતા મળે, ગૃહજીવનમાં મન દુઃખ, પ્રવાસ ફળે.

કુંભ

કૌટુંબિક કામ બને, સંપત્તિ-મકાન, વાહન અંગેની સમસ્યા જણાય, અન્ય બાબતો અંગે સુધારો રહે.

મીન

આર્થિક સંજોગો કઠિન લાગે. ધીરજની કસોટી થાય, ખોટા ખર્ચાઓ ટાળવા, સ્નેહી સ્વજનથી સંવાદિતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન