ચીનમાં હાઇટેક એલિવેટેડ બસની હાથ ધરાઈ ટ્રાયલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • ચીનમાં હાઇટેક એલિવેટેડ બસની હાથ ધરાઈ ટ્રાયલ

ચીનમાં હાઇટેક એલિવેટેડ બસની હાથ ધરાઈ ટ્રાયલ

 | 4:15 pm IST
  • Share

વિશ્વની સૌથી વધુ વસ્તીવાળા દેશ ચીને હાલમાં ટ્રાંસિટ એલિવેટેડ બસનું પ્રથમ ટ્રાયલ કર્યું છે. આ એલિવેટેડ બસ રસ્તા પર બનેલા ફિક્સ ટ્રેક પર ચાલશે. એન્જીનિયર્સનું માનવું છે કે એલિવેટેડ બસને કારણે રોડની સ્પેસ પણ બચાવી શકાશે. આ પ્રથમ બસની ટ્રાયલ કિનહુઆંગદાઓ સિટીમાં કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો