hina khan being flaunted in yellow dress see hot photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પીળા અવતારમાં હિના ખાને કરી જોરદાર વાપસી, હોટનેસ જોઈ ફેન્સ બોલ્યાં-આ તો આકાશની પરી!!

પીળા અવતારમાં હિના ખાને કરી જોરદાર વાપસી, હોટનેસ જોઈ ફેન્સ બોલ્યાં-આ તો આકાશની પરી!!

 | 3:22 pm IST
  • Share

હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવેલી સેલિબ્રિટીઓમાંની એક છે. તેના પિતાના અવસાન પછી તે થોડા દિવસોથી સોશિયલ મીડિયાથી દૂર હતી. પરંતુ હવે ફરી એકવાર હિના ખાને જોરદાર વાપસી કરી છે. તેનું એક નવીનતમ ફોટોશૂટ જ આ હકીકતનો પુરાવો છે.

આ તસવીરોમાં હિના ખાનની કિલર સ્ટાઈલ તેના પ્રશંસકોનું દિલ જીતી રહી છે. યલો કલરના પહેરવેશમાં તેણીની સ્ટાઈલ એટલી ખાસ છે કે ફેન્સ સરસ સરસ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. તો વળી કોઈ તેમને ‘આકાશની પરી’ અને કેટલાક અપ્સરા પણ કહી રહ્યાં છે. તસવીરોમાં તે સ્ટ્રિપડ ડ્રેસમાં જોવા મળી રહી છે, જેમાં તેની સ્ટાઇલ ખૂબ જ ખાસ લાગી રહી છે. ફેન્સ હાલમાં આ તસવીરો પર મોહી ગયા છે અને વાયરલ કરી રહ્યાં છે. તો અહીં જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન