Hina Khan flaunts swag in a ruffled one shoulder green dress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: હિના ખાને રફલ વન શોલ્ડર ડ્રેસ પહેરી સોશિયલ મીડિયા ગજાવ્યુ, પ્રશંસકોના ઉડી ગયા હોશ

PHOTOS: હિના ખાને રફલ વન શોલ્ડર ડ્રેસ પહેરી સોશિયલ મીડિયા ગજાવ્યુ, પ્રશંસકોના ઉડી ગયા હોશ

 | 12:51 pm IST
  • Share

ટીવીથી ઘરે ઘરે જાણીતી થયેલી અભિનેત્રી હિના ખાનનો ભારે દબદબો છે. હિના ખાન બે ગીતો અને દમદાર ફોટોશુટ કરાવીને સોશિયલ મીડિયા પર ફરી એક વાર છવાઇ ગઇ છે, હિના ખાનનો કાતિલાના અંદાજ તેના પ્રશંસકોના દિલ જીતી રહી છે.

હિના ગ્રીન કલરના રફલ વન શોલ્ડર ડ્રેસમાં નજર આવી રહી છે. હિનાનો આ મનમોહક અંદાજ જોવા જેવો છે. દિલકશ અંદાજથી દર્શકોને દિવાના બનાવી દેતી હિના ખાન સોશિયલ મીડિયા પર ફરીથી છવાઇ ગઇ છે.

પોતાની સ્ટાઇલ અને ખુબસૂરતીથી દર્શકોની મનપસંદ આ અભિનેત્રીએ તહેલકો મચાવી દીધો છે. તો તમે પણ જુઓ અભિનેત્રીનો આ મનભાવન અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન