hina khan looks ravishing in her latest photo share
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: સાદગીથી હિના ખાન સોશિયલ મીડિયા પર છવાઇ, જોનારા બોલી ઉઠ્યા પરી આવી

Photos: સાદગીથી હિના ખાન સોશિયલ મીડિયા પર છવાઇ, જોનારા બોલી ઉઠ્યા પરી આવી

 | 8:09 am IST
  • Share

હિના ખાન (Hina Khan) ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ ચર્ચામાં રહેતી અભિનેત્રીઓમાંની એક છે. દર્શકોને તેની તસવીરો ખૂબ ગમે છે હિના સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. ટૂંક સમયમાં અભિનેત્રી તેના નવા પ્રોજેક્ટમાં જોવા મળશે. હિના ખાનનું તાજેતરનું મ્યુઝિક આલ્બમ ‘પત્થર વરગી’ 14 મેના રોજ રીલિઝ થશે.

આ તસવીરોમાં હિના ખાને સાદગીથી પ્રશંસકોનુ દિલ જીત્યુ છે. હિના ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના નવા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી.

હિના ખાનનું આ મ્યુઝિક આલ્બમ ઈદ પર રિલીઝ થશે. હિના ખાન તન્મય સિંહની સાથે તેના નવા મ્યુઝિક વીડિયો ‘પત્થર વરગી’માં જોવા મળશે ગાયક બી-પ્રાકે આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે ગીતો જાનીએ લખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન