hina khan looks super stylish in silver pant suit see photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હિના ખાનનો નવો લૂક વાયરલ, સિલ્વર કપડામાં શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો

હિના ખાનનો નવો લૂક વાયરલ, સિલ્વર કપડામાં શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો

 | 9:19 pm IST
  • Share

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ દરરોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. એવી જ એક અભિનેત્રી એટલે હિના ખાન. હિના ખાન ટીવીની તેવી અભિનેત્રીમાંની એક છે કે જે પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસને લઈ ચર્ચામાં રહે છે અને તે ફેમસ થવાનો એક પણ મોકો છોડતી નથી. એકવાર ફરી હિના ખાને બોલ્ડ તસવીરો શેર કરી છે અને ફેન્સ હક્કા બક્કા રહી ગયા છે. હિનાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર દેખાઈ રહ્યો છે અને આ તસવીરોને જોઈને ફેન્સ પણ ફિદા થઈ ગયા છે. તો અહીં જુઓ આ નવી તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન