hina khan wishes fans ramadan mubarak with beautifull photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘રમઝાન મુબારક’ પાઠવવા માટે હિના ખાને અપનાવી અદ્ભૂત સ્ટાઈલ, ઈન્ટરનેટ પર તહેલકો મચી ગયો!

‘રમઝાન મુબારક’ પાઠવવા માટે હિના ખાને અપનાવી અદ્ભૂત સ્ટાઈલ, ઈન્ટરનેટ પર તહેલકો મચી ગયો!

 | 3:45 pm IST
  • Share

ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની જાણીતી અક્ષરા એટલે કે હિના ખાનને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ત્યારે હવે હિનાએ રમજાનના ખુશ પ્રસંગે પોતાની સુંદર તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.

હિના ખાને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઘણા ફોટોઝ ખૂબ જ ખાસ રીતે શેર કર્યા છે. આ ફોટા સાથે હિનાએ ‘રમઝાન મુબારક’ લખીને ચંદ્રનું ઇમોજી મૂકીને ફેન્સને જણાવ્યું છે કે આકાશની સાથે પૃથ્વી પર ચંદ્ર પણ ઉતર્યો છે. હિના ખાનની આ પોસ્ટ પર ફેન્સ ભારે કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકોએ હિનાને અભિનંદન પણ આપ્યા છે અને લખ્યું કે, ‘અલ્લાહ તમને ખુશ રાખે’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન