Hollywood singer Helsi became a 26-year-old boy's boyfriend
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લો બોલો ! હોલિવુડ સિંગર 26 વર્ષની ઉંમરમાં બની ગઈ બોયફ્રેન્ડના બાળકની માં, જુઓ Photos

લો બોલો ! હોલિવુડ સિંગર 26 વર્ષની ઉંમરમાં બની ગઈ બોયફ્રેન્ડના બાળકની માં, જુઓ Photos

 | 1:24 pm IST
  • Share

વર્ષ 2021માં એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સના ઘરે બાળકોની કિલકારીઓ ગૂંજી ઉઠી છે. બી ટાઉન ઈન્ડસ્ટ્રી સિવાય હોલિવૂડની પણ કેટલીક હસીનાઓ પણ માં બની ચૂકી છે. હાલમાં જ હોલિવુડ સિંગર અને સોંગ રાઈટર હેલ્સીના ઘરે પણ બાળકનો જન્મ થયો છે. આ ખુશખબર હેલ્સીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપી હતી. ફોટોમાં તે હોસ્પિટલ બેડ ઉપર નજરે પડી રહી છે. તેની સાથે તેનો બોયફ્રેન્ડ અને સ્ક્રીન રાઈટર એલેવ એડિન પણ નજરે પડી રહ્યો છે. ફોટોમાં 26 વર્ષીય હેલ્સીએ પોતાના બાળકને ગળે લગાવેલો છે. સિંગરના કેટલાક ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેને લોકો દ્વારા ખુબ જ પ્રેમ આપવામાં આવી રહ્યો છે. જુઓ આ Photos…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન