Hot and glamorous photo of actress Nora Fatehi on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos : નોરા ફતેહીનું Hot ફિગર તમારા હોંશ ઉડાવી દેશે, શેર કર્યા એકથી એક બોલ્ડ ફોટો

Photos : નોરા ફતેહીનું Hot ફિગર તમારા હોંશ ઉડાવી દેશે, શેર કર્યા એકથી એક બોલ્ડ ફોટો

 | 5:59 pm IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi) એ પોતાના ડાન્સ અને પોતાના અંદાજથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેણે પોતાના હોટ અને બોલ્ડ અંદાજ દ્વારા ધૂમ મચાવી છે. હાલમાં જ નોરા ફતેહી(Nora Fatehi) ના કેટલાક હોટ અને ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે વ્હાઈટ આઉટફિટમાં અલગ અંદાજમાં નજરે પડી રહી છે. નોરા ફતેહી(Nora Fatehi) ના આ ફોટો ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. દર્શકો અભિનેત્રીના આ લૂક અને અંદાજના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ શેર અને વાયરલ કરી રહ્યા છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન