Hot and glamorous photo shared by Rani Chatterjee on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાની ચેટર્જીની હોટ અદાઓ સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી પડે, જુઓ Photos

રાની ચેટર્જીની હોટ અદાઓ સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી પડે, જુઓ Photos

 | 2:52 pm IST
  • Share

ભોજપૂરી અભિનેત્રી રાની ચેટર્જી પોતાની અદાથી લોકોને દિવાના કરી દે છે. અભિનેત્રીના ચાહકોનું લિસ્ટ ખુબ જ લાંબુ છે. અભિનેત્રી આજકાલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. અભિનેત્રી અવાર નવાર ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ અભિનેત્રીના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં અભિનેત્રી એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. ચાહકો અભિનેત્રીના ફોટો ઉપર પ્રેમ વર્સાવી રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ Photos

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન