Glamorous photo shared by Shweta Tiwari on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : શ્વેતા તિવારીના મોર્ડન અવતારે વર્તાવ્યો કહેર, એકથી એક હોટ ફોટો વાયરલ

PHOTOS : શ્વેતા તિવારીના મોર્ડન અવતારે વર્તાવ્યો કહેર, એકથી એક હોટ ફોટો વાયરલ

 | 6:48 pm IST
  • Share

ટીવીની લોકપ્રિય પુત્રવધૂ બનીને ઘરે ઘરે પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) તેની સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેનો મોહક અવતાર ઘણીવાર ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દેતો જોવા મળે છે. શ્વેતા તિવારી (Shweta Tiwari) આજકાલ પોતાના લૂક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. શ્વેતાએ હાલમાં જ હોટ ફોટોશૂટ (Photoshoot) પણ કરાવ્યું છે. જેના ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં શ્વેતા(Shweta Tiwari) ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સ તેમના ફોટા પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ લુક જોઇને તેની ઉંમરનો જરાય ખ્યાલ આવતો નથી. શ્વેતાનો લુક એકદમ સ્ટનિંગ છે. તો જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન