Hot and glamorous photo shared by Sunny Leone on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સની લિયોનનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય, જુઓ Masti Dance

સની લિયોનનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય, જુઓ Masti Dance

 | 1:04 am IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન પોતાના હોટ અંદાજથી દરેકને હેરાન કરી દે છે. અભિનેત્રીનો ડાન્સનો વીડિયો હોય કે પછી પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો હોય તેના દરેક અંદાજને લોકો દ્વારા ખુબ જ પસંદ કરે છે. એવામાં હાલમાં જ અભિનેત્રી સની લિયોનીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સની લિયોન તેના પતિ સાથે બિન્દાસ અંદાજમાં મસ્તી ભર્યો ડાન્સ કરી રહી છે. આ અંદાજ અને ડાન્સ લોકોને પસંદ આવી રહ્યો છે.  આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. જુઓ આ ડાન્સ VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન