Hot dance video of Noah Fatehi and Malaika Arora went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Viral Video : નોહા ફતેહી અને મલાઈકા અરોરાનો હોટ ડાન્સ વીડિયો થયો વાયરલ

Viral Video : નોહા ફતેહી અને મલાઈકા અરોરાનો હોટ ડાન્સ વીડિયો થયો વાયરલ

 | 12:15 pm IST
  • Share

ચાહકોના દિલોની ધડકન વધારનારી નોરા ફતેહી આજકાલ જાણીતી અભિનેત્રીઓમાં સૌથી પોપ્યુલર લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. નોરાની પોપ્યુલારિટી કોઈ મોટા સ્ટારથી ઓછી નથી. હાલમાં નોરા ફતેહીનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની સાથે એક અન્ય હોટ અભિનેત્રી મલાઈકા અરોરા પણ જોવા મળી હતી. આ બંને અભિનેત્રીઓએ ધમાકેદાર ડાન્સ કરી સૌ કોઈને દિવાના કરી દીધા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. બંને અભિનેત્રીઓએ પોતાની અદા અન ડાન્સ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. જુઓ આ Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન