Hot photo of Bollywood actress Shruti Hassan went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Viral Photos: શ્રુતિ હાસને બતાવ્યો પોતાનો ગ્લેમરસ અવતાર, ફોટો થયા ધડાધડ વાયરલ

Viral Photos: શ્રુતિ હાસને બતાવ્યો પોતાનો ગ્લેમરસ અવતાર, ફોટો થયા ધડાધડ વાયરલ

 | 9:32 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસન (Shruti Hassan) ઘણીવાર સોશિયલ મીડિયા (SOCIAL Media)પર તેના ફોટો અપલોડ કરીને હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર શ્રુતિ હાસને (Shruti Hassan) તેની તસવીરો બ્લેક ડ્રેસમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કહેર વર્તાવ્યો છે. ચાલો અમે તમને શ્રુતિના આ ગ્લેમરસ ફોટો બતાવીએ. આ તસવીરોમાં શ્રુતિ બ્લેક ડ્રેસ પહેરીને સુંદર દેખાઈ રહી છે. શ્રુતિના સોશિયલ મીડિયા (Social Media)પર હજારો ચાહકો છે જે તેની દરેક તસવીર પર લાઈક્સ અને કોમેન્ટ કરે છે. શ્રુતિએ બોલિવૂડની સાથે દક્ષિણની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. શ્રુતિ હાસન તેની સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી .છે અભિનેત્રી શ્રુતિ હાસન ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ટ્રેડિશનલ લૂક્સ, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન