hot pictures of Hardik Pandya's rumoured ex-girlfriend Lisha Sharma
  • Home
  • Featured
  • હાર્દિક પંડ્યા સાથે લફરું રાખી ચૂકેલી મોડેલના બોલ્ડ PHOTOS વાયરલ, ઈન્ટરનેટ પર તહેલકો મચી ગયો

હાર્દિક પંડ્યા સાથે લફરું રાખી ચૂકેલી મોડેલના બોલ્ડ PHOTOS વાયરલ, ઈન્ટરનેટ પર તહેલકો મચી ગયો

 | 11:22 am IST

સોશિયલ મીડિયા સ્ટાર લિશા શર્મા હવે ધીરે ધીરે પોતાનું નામ કમાઈ રહી છે. તેનો જન્મ 27 ડિસેમ્બર 1995ના રોજ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. સ્કૂલનું શિક્ષણ પૂરું થયા પછી લિશા તેના પરિવાર સાથે વધુ અભ્યાસ માટે કોલકાતા જતી રહી. તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કરતાં તેને મોડેલિંગ તરફ ઘણું ધ્યાન આપ્યું અને શીખવાનું શરૂ રાખ્યું.

કોલેજના ફંક્શન દરમિયાન લિશા ઘણી વખત ભાગ લેતી હતી. પ્રખ્યાત ભારતીય ફેશન ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જીએ પણ લિશાની નોંધ લીધી હતી. લિશાનો સંપર્ક કર્યો અને એક મોડેલિંગ કામની ઓફર કરી. એ સમયે લિશાએ આ ઓફર સ્વીકારી અને ત્યારથી આ ગ્લેમરસ મહિલા પ્રગતિ કરતી ગઈ. સબ્યાસાચી સાથે તેની પહેલી મોડેલિંગ કરી તેણે ફેશન ઈન્ડસ્ટ્રીમાં વેન્ડેલ રોડ્રિક્સ, મનીષ મલ્હોત્રા અને અનામિકા ખન્ના જેવા મોટા નામો સાથે પણ કામ કર્યું છે.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લિશાનું નામ જોડાતા તે ખુબ ચર્ચામાં આવી હતી. આ અફવાઓને બંનેએ નકારી કાઢી હતી. લિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર 70 હજારથી વધુ ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન