How the anointing of Bholanath results in the salvation of the sadhak
  • Home
  • Featured
  • VIDEO: જાણો શિવરાત્રીએ ભોળાનાથને અભિષેક કરવાથી કેવી રીતે થાય છે સાધકનો ઉદ્ધાર

VIDEO: જાણો શિવરાત્રીએ ભોળાનાથને અભિષેક કરવાથી કેવી રીતે થાય છે સાધકનો ઉદ્ધાર

 | 9:38 am IST
  • Share

આજે છે મહા વદ અગિયારસ અને બુધવાર. સંસારના સંચાલક એવા શ્રી હરિનો પૂર્ણ પુરષોત્તમ અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. મહાશિવરાત્રીનું પર્વ આવી રહ્યુ છે ત્યારે ભોળાનાથ અભિષેકનો કેવો મહિમા છે તે વિશેની ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા. રસરાજ કહો કે પછી માધવ મુરારી. બંસીધર કહો કે પછી ગીરીરાજ. ના માત્ર ગોપીઓને પરંતુ સંસારના તમામ જીવોને પોતાની મોહિનીના બંધનમાં બાંધે છે શ્રી કૃષ્ણ.

ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવનમાં અનેક લીલાઓ કરી. પરંતુ લીલાધરના જીવનનો અંત આજે પણ હરિભક્તો માટે એ જ સ્મૃતિ અને આસ્થા ધરાવે છે. જેની વાંસળીના સુરે ગોકુળની ગોપીઓ ઘેલી બનતી. જેના શંખનાદથી મહાભારતના યુદ્ધમાં અર્જુને ધનુષ ઉઠાવ્યુ. પવિત્ર શિવરાત્રી પર્વ આવી રહ્યો ત્યારે મહાદેવની ઉપાસનાનું રહસ્ય ઉજાગર કરશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા. સંહારના દેવતાને રીઝવવાનો પર્વ એટલે કે મહાશિવરાત્રી આવી રહી છે. ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જાણીએ ભોળાનાથને અભિષેક કરવાથી કેવી રીતે થાય છે સાધકનો ઉદ્ધાર…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો