how to make amla chutney recipe for boosting immunity in corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ રીતે બનાવો આંબળાની ખાટી-મીઠી ચટણી, રોગ પ્રતિકારક શક્તિમાં થશે વધારો

આ રીતે બનાવો આંબળાની ખાટી-મીઠી ચટણી, રોગ પ્રતિકારક શક્તિમાં થશે વધારો

 | 12:53 pm IST
  • Share

ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિને વધારતી વસ્તુઓ ખાવી આનો બચાવ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે, વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે આંબળાથી બનેલી રેસિપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય આંબળાની ખાટી-મીઠી ચટણી…

બનાવવાની રીત

સૌ પ્રથમ આંબળાને ધોઇને કપડાથી સાફ કરી લો. હવે તેને ખમણી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરીને તેમા રાઇ, જીરૂ, મેથી શેકી લો. હવે તેમા આંબળા ઉમેરીને 3-4 મિનિટ સાંતળી લો. તે બાદ તેમા મીઠું, લાલ મરચું. હળદર, ગોળ ઉમેરીને મિક્સ કરો. હવે તેમા પાણી સૂકાઇ જાય ત્યાં સુધી સીજવા દો. તૈયાર છે ચટણી. તેને ઠંડી કરીને કાચના કન્ટેનરમાં સ્ટોર કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન