Husband and wife found dead in a closed house in Surat
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતમાં બંધ મકાનમાંથી પતિ પત્ની મૃત હાલતમાં મળી આવતા ચકચાર

સુરતમાં બંધ મકાનમાંથી પતિ પત્ની મૃત હાલતમાં મળી આવતા ચકચાર

 | 10:46 am IST
  • Share

સુરત ધીરે ધીરે ક્રાઈમ સિટી બની રહ્યું છે. દિવસે દિવસે ગુનાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં કોહવાયેલી હાલતમાં દંપતીના મૃતદેહ મળતા ચકચાર મચી છે. બિહારથી પાંડેસરામાં રહેવા આવેલા 26 વર્ષીય યુવક અને તેની પત્ની બંધ મકાનમાંથી મૃત મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. કોણ છે આ દંપતી  કેવી રીતે થયું મોત…જુઓ  ક્રાઈમ એલર્ટમા…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો