ICU bed not found, oxygen mask on mouth, girl fighting with Corona in emergency ward for 10 days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નથી મળ્યો ICU બેડ, મોં પર ઓક્સિજન માસ્ક, 10 દિવસથી કોરોના સામે લડી રહી છે જંગ – Video

નથી મળ્યો ICU બેડ, મોં પર ઓક્સિજન માસ્ક, 10 દિવસથી કોરોના સામે લડી રહી છે જંગ – Video

 | 1:10 pm IST
  • Share

ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર આવી છે અને દરરોજ 3 લાખથી વધુ કેસ નોંધાય છે. યુવાનો પણ આ લહેરની લપેટમાં આવી રહ્યા છે અને અનેક જીવ ગુમાવી રહ્યા છે. ડોકટરો પણ તેમને બચાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો અને વાતો સામે આવી રહી છે. જે અન્ય લોકોને પણ હિંમત આપી રહી છે. દિલ્હીની હોસ્પિટલમાં દાખલ 30 વર્ષીય યુવતી કોરોના સામે હિમ્મતથી લડી રહી છે. ડોક્ટક દ્રારા આ વીડિયો શેર કરાવમાં આવ્યો છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન