if you also split end hair problem than follow this home remedy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • દહીં અને મધ સહિત આ વસ્તુથી દૂર કરો બરછટ વાળની સમસ્યા, થશે ફાયદો

દહીં અને મધ સહિત આ વસ્તુથી દૂર કરો બરછટ વાળની સમસ્યા, થશે ફાયદો

 | 3:31 pm IST
  • Share

ભરાવદાર, કાળા, સુંદર વાળની ઇચ્છા કોને ના હોય? દરેક લોકો ઇચ્છે છે કે, તેમના વાળ લાંબા, કાળા, ઘટાદાર હોય, કારણકે વાળનું સૌંદર્ય તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ હાલનો સમય એટલો ફાસ્ટ બની રહ્યો છે કે, લોકો પાસે પૂરતો સમય નથી હોતો કે તેઓ પોતાના વાળની સાચવણી કરી શકતા નથી. જેને કારણે અમે આજે અમે તમને ત્રણ એવા ઉપાય બતાવીશું જે તમને આ સમસ્યામાં મદદ કરશે.

મધ

મધમાં થોડુ દહીં મિક્સ કરીને પોતાના વાળમાં મસાજ કરો પછી 20 મિનિટ સુધી લગાવી વાળને ધોઇ નાખો. આનાથી તમારા બે મોઢાના વાળની સમસ્યા દૂર થશે અને સાથે વાળમાં ચમક પણ આવશે.

નારિયેળ તેલ

નારિયેળ તેલ બે મોઢાના વાળથી મુક્તિ મેળવવા સરળ રીત છે. નારિયેળ તેલને ગરમ કરી વાળમાં મસાજ કરો. વાળના પોષણ મળશે. બે મોઢા વાળ દૂર થશે. નારિયેળ તેલ વાળને મજબૂત બનાવી ખરતા અટકાવે છે.

દહીં

દહીં ત્વચાની સાથે વાળ માટે પણ બહુ ફાયદાકારક છે. વાળના અનુસાર દહીં લગાવવું, 15-20 મિનિટ રાખ્યા પછી વાળને ધોઇ નાખવું. વાળ ચમકદાર બને છે અને બે મોઢાવાળા વાળ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન